સર્વ ભાવિક ભક્તોને જણાવવાનું કે તારીખ 12/11/2024 ને મંગળવારના રોજ તુલસી વિવાહ નું આયોજન કરવામાં આવેલ છે. તો સર્વ ભાવિકભક્તો એ સમયસર આવી દર્શન નો લાભ લેવો. તુલસી વિવાહ 12/11/2024 ,મંગળવાર , ગણેશ સ્થાપના : સવારે 10:00 મંડપમુહૂર્ત : સવારે 10:30 ગ્રહશાંતિ : સવારે 11:00 વરઘોડો : સાંજે 07: 00 હસ્તમેળાપ : સાંજે 08:00
Back to Top